કોરોના સંકટ અને લોકડાઉનની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી એક વખત દેશને સંબોધિત કરશે. પીએમ મોદી રાત્રે 8 વાગ્યે સંબોધન કરશે અને સરકારની તરફથી કોરોનાને રોકવા માટે ઉઠાવામાં આવી રહેલા પગલાં અંગે જણાવશે.

આ દરમ્યાન લોકડાઉન પર પણ અગત્યની જાહેરાત કરી શકે છે. આની પહેલાં સોમવારના રોજ પીએમ મોદીએ દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરી હતી. 

  સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓને લઈને એસટીની પહેલી બસ વતન રવાના.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here